પાલતુ કૂતરાના મૃત્યુ બાદ અભિનેત્રીએ કહ્યું ‘હવે મારા જીવનનો કોઈ અર્થ નથી’

ત્રિશા કૃષ્ણનના પાલતુ કૂતરા 'ઝોરો'ના મૃત્યુ બાદ અભિનેત્રી આઘાતમાં છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો સાથે આ દુઃખદ સમાચાર શેર કર્યા છે. અભિનેત્રીએ કહ્યું 'હવે મારા જીવનનો કોઈ અર્થ નથી'

| Updated on: Dec 31, 2024 | 2:35 PM
4 / 7
ત્રિશાના ચાહકોએ પણ શોક વ્યક્ત કર્યો અને લખ્યું, 'પાલતુ કૂતરાની ખોટ ખરેખર ખૂબ જ દુઃખદ છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'હું સમજી શકું છું કે આ દુઃખ કેટલું અસહ્ય છે. અભિનેત્રીના પાલતુ કૂતરાનું નિધન 25 ડિસેમ્બરના રોજ થયું છે.

5 / 7
 તમને જણાવી દઈએ કે, ત્રિશા સાઉથ અભિનેત્રી છે. 41 વર્ષની ત્રિશા પહેલી વખત 1999માં ફિલ્મ જોડીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો રોલ ખુબ જ નાનો હતો. અભિનેત્રી ત્રિશા કૃષ્ણએ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓની ફિલ્મમાં કામ કર્યું છે.

6 / 7
ત્રિશા કૃષ્ણન બોલિવુડ ફિલ્મ ખટ્ટા-મીઠ્ઠામાં અક્ષયકુમાર સાથે પણ જોવા મળી ચૂકી છે. ત્રિશાની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો ગુડ બૈડ અગલી, વિદામુરાચી, ઠગ લાઈફ અને આઈડેન્ટિટી છે.

7 / 7
ત્રિશાની થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ લિઓ હતી જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ત્રિશા મણિરત્નમના પોનીયિન સેલવાનના બંને ભાગમાં જોવા મળી હતી.