2 / 5
AMA સત્ર દરમિયાન, સોમીને પૂછવામાં આવ્યું કે, "સુશાંત સિંહના કેસ વિશે તમે શું વિચારો છો? બોલિવૂડે જે રીતે તેને ઘેરી લીધો છે તે ખરેખર નિરાશાજનક છે." આના પર સોમીએ જવાબ આપ્યો, "સુશાંતની હત્યા કરવામાં આવી હતી અને તેને આત્મહત્યા જેવો દેખાડવા આવ્યો હતો. એઈમ્સના ડૉ. સુધીર ગુપ્તાને પૂછો કે જેમણે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલ્યો હતો. શા માટે?" આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે.