
શિલાદિત્યની રાસિલન્ટ નામની ટેક કંપની પણ છે અને તે Hipcask.com વેબસાઈટના સ્થાપક પણ છે. શિલાદિત્યએ મુંબઈથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. શિલાદિત્ય કોલ બ્લોકિંગ એપ ટ્રુકોલરના ગ્લોબલ હેડ પણ છે.

આ સિવાય તેની પાસે Hipcaskની એક એપ પણ છે. બિઝનેસ ડેવલપમેન્ટ, મોબાઈલ એપ્લિકેશન,સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઓટોમેશન સિસ્ટમાં હોશિયાર છે. આ પહેલા તેઓ ક્લેવર ટેપમાં કામ કરતા હતા.
Published On - 2:52 pm, Tue, 19 November 24