
અનુરાગ કશ્યપ તેની ફિલ્મો ઉપરાંત તેની લવ લાઈફ માટે પણ જાણીતો છે. અનુરાગ કશ્યપના પહેલા લગ્ન આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન તૂટ્યા પછી અનુરાગ કલ્કીના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. માતા આરતી તેમની ખૂબ નજીક છે.

તમને જણાવી દઈએ કે કલ્કીએ 2011માં અનુરાગ સાથે લગ્ન કર્યા હતા અને ચાર વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયા હતા. જો કે હાલમાં પણ બંને વચ્ચે સારા સંબંધો છે.
Published On - 9:06 am, Fri, 29 September 23