પિતા સાથે મજુરી પર જતો, આજે કોઈ સિંગરના ગીત કલાકોમાં લાખો વ્યુ આવે છે, આવો છે કાકાનો પરિવાર

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ગાયકોએ તેમની કલા અને મહેનતથી વિશ્વભરમાં ઓળખ મેળવી છે.સિંગરની કરોડોની સંપત્તિ તેની સફળતાનો પુરાવો છે.તો આજે આપણે પંજાબી ફેમસ સિંગર કાકાના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Jul 31, 2025 | 9:28 AM
4 / 12
પંજાબી સિંગર કાકાના પરિવાર વિશે જાણો

પંજાબી સિંગર કાકાના પરિવાર વિશે જાણો

5 / 12
પંજાબી સિંગર કાકા ખુબ ફેમસ છે. યુટ્યુબ પર 2019માં એક ગીત સુરમા તેમણે શેર કર્યુ હતુ. આ ગીતને તેમને ખુબ જ લોકપ્રિયતા મળી હતી અને ત્યારથી કાકા ઈન્ડસ્ટ્રીમાં છવાયો છે.

6 / 12
લિબાસ, તીજી સીટ,ધૂર પેંડી, તેન્નુએ ખબરા જેવા અનેક ગીતોને લઈ કાકા પંજાબી મ્યુઝિકમાં નવો સ્ટાર તરીકે સામે આવ્યો છે. માત્ર એક વર્ષની અંદર કાકાની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે,તેના ગીતના વ્યુ કરોડોમાં આવવા લાગ્યા છે.

7 / 12
કાકાની સફળતા બધાને ચોંકાવી દીધી કારણ કે, તેમણે કોઈ પણ પ્રોડક્શન કંપનીની મદદ વગર આ સફળતા મેળવી છે.26 વર્ષના કાકાનો જન્મ પંજાબના ચંદુમાઝરામાં થયો હતો. સરકારી શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ બીટેકનો અભ્યાસ કરવા માટે પિતા સાથે કામ કરતો હતો.

8 / 12
કાકા 5માં ધોરણમાં હતો ત્યારથી પંજાબી લોકગીત ગાવાનો શોખીન હતો. તે હંમેશા સિંગિંગ કોમ્પીટીશનમાં ભાગ લેતો હતો. શીખ પરિવારમાં જન્મેલા કાકાએ માત્ર ગીતો ગાયા નથી પરંતુ લખ્યા પણ છે. તેના અનેક ગીતોને શાનદાર સફળતા મળી છે.

9 / 12
કાકાએ 2019થી સૂરમા ગીતથી કરિયરની શરુઆત કરી હતી. તેમણે સાચી ઓળખ 2020માં આવેલા તીજી સીટથી મળી હતી.  આ ગીત તેમણે લખ્યું નથી પરંતુ તેમણે પોતાનો અવાજ પણ આપ્યો છે.આ ગીતની લોકપ્રિયતા બાદ કાકાએ અનેક હિટ ગીત આપ્યા છે.

10 / 12
 સિંગર કાકાને એક નાનો ભાઈ અનવર સિંહ છે. તેમણે અશોકા પબ્લિક સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું અને બાદમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક ડિગ્રી પૂર્ણ કરી. સંગીત કારકિર્દી પહેલાં, તેઓ આર્કિટેક્ટ તરીકે પણ કામ કરતા હતા.

11 / 12
ફેમસ પંજાબી સિંગર કાકાએ તેમના વતન ગામ ચંદુમાજરા માટે એક ઉમદા પ્રયાસ કર્યો છે, જેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. કાકાએ તેમના ગામમાં એક અદ્ભુત લાઈબ્રેરી પણ બનાવી છે.

12 / 12
બે વર્ષ પહેલા ચર્ચામાં આવેલા કાકાનું નામ રવિન્દ્ર સિંહ છે. તેમનું પહેલું લોકપ્રિય ગીત 'કહ લેને દે' રિલીઝ થતાં જ તેમણે લોકોના દિલ જીતી લીધા. ત્યારથી, કાકાએ તેમના ચાહકોમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. ત્યારથી, કાકાનું દરેક ગીત સુપરહિટ બન્યું છે.