
હજુ સુધી પલક સિંધવાનીએ આ મામલે પુષ્ટિ કરી હતી.તેમણે કહ્યું 30 સપ્ટેમ્બરના રોજ સેટ પર તેનો છેલ્લો દિવસ હતો. તમને જણાવી દઈએ કે, પલકે 2019માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માશોમાં એન્ટ્રી કરી હતી.

તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી ટીવી પર આવી રહેલા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિવાદોમાં રહ્યો છે. મેકર્સ સાથે મતભેદના કારણે અનેક કલાકારોએ ડાયરેક્ટર અસિત કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા અને શોને અલવિદા કહી દીધું છે.