
પ્રિયંકા ચોપરાએ દિવાળી સેલિબ્રેશનના ફોટો શેર કર્યા છે. અભિનેત્રી હાલ લંડનમાં પરિવાર સાથે રહે છે. ચાહકોને અભિનેત્રીની દિકરીનો મસ્તીભર્યો અંદાજ પણ ખુબ પસંદ આવે છે. હાલમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં માલતી હિન્દી પણ બોલે છે,

પ્રિયંકા ચોપરાની વર્કફ્રેન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટુંક સમયમાં સિટાડેલની બીજી સીઝનમાં જોવા મળશે. પ્રિયંકા પાસે અન્ય કેટલાક પ્રોજેક્ટ પણ છે. પ્રિયંકા ચોપરાએ જે ફોટો શેર કર્યા છે. તેમાં અભિનેત્રી લંડનમાં બેસી ખમણ, ખાંડવી અને જલેબીનો સ્વાદ લઈ રહી છે