
22 જૂન 2028ના રોજ પ્રિયંકા અને નિકની સગાઈ કરી હતી.તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. 19 જુલાઈ 2018ના રોજ બંન્ને પોતાના સંબંધોને જાહેર કર્યા હતા. પ્રિયંકા ચોપરા અને નિક જોનસની ઉંમરમાં ભલે 10 વર્ષનો તફાવત હોય, પરંતુ તેઓ હંમેશા પરફેક્ટ કપલ ગોલ આપે છે.

પ્રિયંકા અને નિકે 2 રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઉદયપુરના ઉમ્મેદ ભવનમાં બંન્ને હિન્દુ અને કિશ્ચિયન રીતિ -રીવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બંન્નેના નજીકના પરિવારના સભ્યો સામેલ થયા હતા.

લગ્નના 4 વર્ષ બાદ નિક અને પ્રિયંકાની લાઈફમાં દીકરી માલતી મેરીનું સ્વાગત કર્યું હતુ. પ્રિયંકા અને નિકે જાન્યુઆરી 2022ના રોજ દીકરીનો જન્મ થયો છે. માલતીનો જન્મસ સરોગસી દ્વારા થયો છે. એક્ટ્રેસની મિસ વર્લ્ડ બનવાથી લઈને હોલીવુડ સુધીની સફર શાનદાર રહી છે.પ્રિયંકા અને નિક જોનસ તેમની હેપ્પી ફેમિલી સાથે એન્જોય કરતા જોવા મળે છે.
Published On - 3:47 pm, Sun, 1 December 24