
સચિવ જી અને પ્રધાન જી સિવાય પંચાયત 3માં વિકાસને કોણ ભુલી શકે, વિકાસની ભૂમિકામાં ચંદન રોય જોવા મળી રહ્યો છે. તેમણે દરેક એપિસોડ માટે 20 હજાર રુપિયાનો ચાર્જ લીધો છે.

પંચાયત 3માં મહત્વની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી નીના ગુપ્તા પણ છે. મીડિયા રિપોર્ટ મુજબ એક એપિસોડ માટે નીના ગુપ્તાને 50 હજાર રુપિયા આપવામાં આવ્યા છે. તેમજ શોમાં પ્રહલાદની ભૂમિકા નિભાવનાર ફેસલ મલિકને 20 હજાર રુપિયાનો ચાર્જ આપવામાં આવ્યો છે.