Panchayat 4 : ‘પંચાયત’ થી મળી ઓળખ, રિયલ લાઈફ ખૂબ જ સ્ટાઇલિશ છે રિંકી જુઓ ફોટો

વેબ સિરીઝ પંચાયતની ચોથી સિઝન સ્ટ્રીમ થવાની છે. જેની સ્ટાર કાસ્ટ સતત ચર્ચામાં છે. તેમાંથી એક છે સંવિકા જે આ સીઝનમાં રિંકીના પાત્રમાં જોવા મળી રહી છે. તેમણે હીરોઈન બનવા માટે માતા-પિતા સામે ખોટું બોલ્યું હતુ.

| Updated on: Jun 30, 2025 | 11:43 AM
4 / 7
ખુબ ઓછા લોકો જાણે છે કે, અભિનેત્રીનું સાચું નામ સંવિકા નથી પરંતુ સાચું નામ પુજા સિંહ છે. આ વાતનો ખુલાસો તેમણે એક પોડકાસ્ટમાં કર્યો હતો. સંવિકાએ આઉટફિટ આસિસ્ટન્ટ ડાયરેક્ટરના રુપમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી. આ સાથે તે ઓડિશન પણ આપતી હતી.

5 / 7
તેણીએ 'હજામત' અને 'લખન લીલા ભાર્ગવ' જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. પરંતુ, તેને સાચી ઓળખ 'પંચાયત' સિરીઝથી મળી. પડદા પર સરળ દેખાતી આ અભિનેત્રી રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.

6 / 7
વેબ સિરીઝ 'પંચાયત'માં,  સંવિકા એ સેક્રેટરીની ગર્લફ્રેન્ડ રિંકીનું ક્યૂટ પાત્ર ભજવ્યું છે. ચાહકોને પણ આ બંન્નેની જોડી ખુબ જ પસંદ આવી છે.

7 / 7
ફુલેરા નામના નાના ગામ પર આધારિત સિરીઝ પંચાયત એક કોમેડી-ડ્રામા છે. દીપક કુમાર મિશ્રા દ્વારા દિગ્દર્શિત, આ સિરીઝમાં નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક અને દુર્ગેશ કુમાર જેવા ઘણા અનુભવી કલાકારો છે.