Panchayat : ‘પંચાયત’ વેબ સીરિઝના જમાઈને આવ્યો હાર્ટ એટેક, જાણો કેવા છે આસિફના તબિયતપાણી

પંચાયતના જમાઈ આસિફ ખાનને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ચાહકો તેના સ્વાસ્થને લઈ ચિંતામાં છે. આસિફે ખુદ પોતાનું હેલ્થ અપટેડ આપ્યું છે. જાણો કેવી છે પંચાયતના જમાઈની તબિયત

| Updated on: Jul 16, 2025 | 4:55 PM
4 / 7
આસિફ ખાને ફોટો શેર કરતા લખ્યું છેલ્લા 36 કલાકથી આ બધું જોયા બાદ મને એક વાતનો અહેસાસ થાય છે કે, જિંદગી ખુબ નાની છે. આને હળવાશથી ન લો. બધું અમુક ક્ષણોમાં બદલાય જાય છે.

5 / 7
આસિફે લખ્યું, "છેલ્લા કેટલાક કલાકોથી, હું ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું જેના કારણે મને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. જોકે, હું ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છું અને હવે સારું અનુભવી રહ્યો છું. તમારા બધાના પ્રેમ, ચિંતા અને શુભેચ્છાઓ બદલ આભાર. તમારું સમર્થન મારા માટે ખુબ મહત્વનું  છે. હું ટૂંક સમયમાં પરત આવીશ.

6 / 7
સારી વાત એ છે કે તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.ચાહકોને આશા છે કે, તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને ફરીથી સ્ક્રીન પર પાછો ફરશે.

7 / 7
  લોકપ્રિય વેબ સિરીઝ 'પંચાયત'ની સીઝન 4 પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. પંચાયત સિરીઝ ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. પંચાયતની 5મી સીઝનનું પણ શુટિંગ શરુ થઈ ચૂક્યું છે.