
ચાહકો કલ્યાણી ખત્રીની એક્ટિંગના પણ વખાણ કરી રહ્યા છે. શું તમને ખબર છે કલ્યાણી ખત્રી રિયલ લાઈફમાં પણ ખુબ સ્ટાઈલિશ છે. આ ફોટો જોઈ તમે વિશ્વાસ પણ કરી શકશો નથી.આ અભિનેત્રી જગમોહનની પત્નીનો રોલ નિભાવનાર અભિનેત્રી છે.

અભિનેત્રીને વર્ષ 2016માં ઈન્દિરા ગાંધી નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પ્રેમાતુર કલ્યાણીની પહેલી ફીચર ફિલ્મ હતી. જેમાં તે લીડ રોલમાં હતી. તેમજ અભિનેત્રી અનેક ટીવી સિરીયલમાં પણ જોવા મળી ચુકી છે.