નીલ ભટ્ટ પરિવાર : ગુજરાતી ફિલ્મથી કર્યું હતુ ડેબ્યુ, હવે પત્ની સાથએ બિગ બોસમાં ધમાલ મચાવી રહ્યો છે વડોદરાનો આ અભિનેતા

નીલ ભટ્ટ પ્રખ્યાત ટીવી એક્ટર, કોરિયોગ્રાફર અને ડાન્સર છે. તેમણે ટીવી પરના રિયાલિટી શોમાં જોવા મળી ચૂક્યો છે. ગુમ હૈ કિસી કી પ્યારમે અભિનેતા ગુજરાતી ફિલ્મ ભંવરમાં પણ કામ કરી ચૂક્યો છે. તેમણે તેની સાથે જ સિરીયલમાં કામ કરતી અભિનેત્રી એશ્વર્યા સાથે લગ્ન કર્યા છે. આ જોડી હાલમાં બિગ બોસમાં ધમાલ મચાવી રહી છે.

| Edited By: | Updated on: Nov 08, 2023 | 9:06 AM
4 / 8
નીલ ભટ્ટ એ એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે, સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થયેલી ગુમ હૈ કિસીકે પ્યાર મેંમાં એસીપી વિરાટની ભુમિકા માટે જાણીતો છે.

5 / 8
2017માં નીલને તેની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ભંવર’માં મુખ્ય ભૂમિકા મળી. ફિલ્મને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.નીલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની એક YouTube ચેનલ છે જ્યાં તે ઘણીવાર કોરિયોગ્રાફર તરીકે તેના ડાન્સના વીડિયો શેર કરે છે,

6 / 8
નીલ ભટ્ટ એક ડાન્સર છે. 2008માં તેણે ડાન્સ રિયાલિટી શો Kaboom જીત્યો.2008માં નીલે સોની ટીવી પર પ્રખ્યાત ડાન્સ રિયાલિટી શો 'બૂગી વૂગી' માં ભાગ લીધો હતો.2009માં નીલ ભટ્ટ ફિલ્મ ગુલાલમાં ડાન્સર તરીકે જોવા મળ્યો હતો.

7 / 8
 2020માં નીલ ભટ્ટની ગુજરાતી ફિલ્મ ભંવરને ગુજરાત સરકાર દ્વારા છ એવોર્ડ મળ્યા તે સમયના ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

8 / 8
2020માં નીલ ભટ્ટની ગુજરાતી ફિલ્મ ભંવરને ગુજરાત સરકાર દ્વારા છ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સમાચાર નીલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા.2023માં નીલ અને ઐશ્વર્યા કલર્સ ટીવી પર પ્રસારિત રિયાલિટી શો 'બિગ બોસ 17' માં સ્પર્ધક તરીકે જોવા મળી રહ્યા છે.

Published On - 9:06 am, Wed, 8 November 23