
મુનવ્વરનું નામ આયેશા ખાન અને નાઝિલા સાથે પણ જોડાયું હતું. તેણે બિગ બોસ 17 દરમિયાન બંને સાથેના પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. કદાચ આ જ કારણ હતું કે તેણે મહજબીન સાથેના પોતાના લગ્નની વાત દુનિયાથી છુપાવી રાખી હતી.

મુનાવર અને મહજબીનના સમારોહમાં એન્ટરટેઇનમેન્ટ જગતના થોડા જ લોકો હાજર રહ્યા હતા. લગ્ન પછી, બંને હનીમૂન માટે પણ ગયા.
Published On - 10:16 pm, Tue, 28 January 25