
મૌનીએ આગળ લખ્યું, હું તને મળી ત્યારથી મારા જીવનના શ્રેષ્ઠ દિવસો શરૂ થયા છે. હેપી બર્થડે બેબી. મૌની અને સૂરજે વર્ષ 2019થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી, બંનેએ વર્ષ 2022 માં લગ્ન કર્યા.

મૌની અને સૂરજના સંબંધોની ખાસ વાત એ છે કે બંને હંમેશા એકબીજાને સપોર્ટ કરે છે. જ્યારે પણ મૌનીની ફિલ્મ રીલિઝ થાય છે, ત્યારે સૌપ્રથમ સૂરજ તેના વખાણ કરે છે.