42 વર્ષની મોનાલિસાનો સોશિયલ મીડિયા પર જલવો, જુઓ શેર કર્યા Photos

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા આજકાલ સિરિયલોમાં ઓછી દેખાઈ રહી છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.

| Updated on: Oct 16, 2025 | 6:13 PM
4 / 5
42 વર્ષની ઉંમરે પણ, મોનાલિસાએ પોતાને ખૂબ જ ફિટ રાખી છે. તે દરરોજ વર્કઆઉટ કરે છે.

5 / 5
મોનાલિસાનું સાચું નામ અંતરા બિશ્વાસ છે. જો કે, તેણીએ મોનાલિસા નામથી ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી છે. અભિનેત્રીએ તેના ફોટોશૂટનું કેપ્શન આપ્યું, "ફૂલો મારા દિવસને તેજસ્વી બનાવવા માટે એક સ્પર્શ."