Sagar Solanki |
Jan 20, 2025 | 9:03 PM
આ તસવીરોમાં મોનાલિસા બ્લુ પ્રિન્ટેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે.
આ ડ્રેસમાં મોનાલિસાએ પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો. અભિનેત્રીએ લાઇટ મેકઅપથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
મોનાલિસાના ચાહકોએ આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. એક યુઝરે ટિપ્પણી કરી, "મૅડમ ખૂબ સરસ" જ્યારે બીજાએ લખ્યું, "થંડર થાઇ્સ."
તેમના ચાહકો સતત તેમના લુક અને સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે. આ ફોટામાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગી રહી છે.
અભિનેત્રી હંમેશા ચાહકો સાથે તેના ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે તેના ચાહકોને ખૂબ ગમે છે.