
દુર્ગેશ કુમારે પંચાયતમાં બનારાકસનું પાત્ર ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ અભિનેતાનો જન્મ 21 ઓક્ટોબર 1969 ના રોજ બિહારમાં થયો હતો. આજે તેઓ 41 વર્ષના છે.

સુનિતા રાજવારે પંચાયતમાં ક્રાંતિ દેવીનું પાત્ર ભજવ્યું છે. ચાહકોએ તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરી છે. આ અભિનેત્રીનો જન્મ 6 નવેમ્બર 1969ના રોજ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો.તેમની ઉંમર 56 વર્ષ છે.

સાંવિકાએ પંચાયતમાં રિંકુનું પાત્ર નિભાવ્યું છે. જે પ્રધાનની દીકરી છે. રિંકુનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં 8 જૂન 1990ના રોજ થયો હતો. આજે તેની ઉંમર 35 વર્ષની છે.

પંચાયતમાં સચિવ અભિષેક ત્રિપાઠીનું પાત્ર જિતેન્દ્ર કુમાર નિભાવી રહ્યા છે. જેનો જન્મ 1 સપ્ટેમ્બર 1990ના રોજ રાજસ્થાનના એક નાનકડા ગામમાં થયો હતો. પંચાયતના સચિવની ઉંમર 35 વર્ષ છે.