
પીઢ અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં દિગ્ગજ અભિનેતા અને નિર્માતા હતા. અભિનેતાએ ફિલ્મ ઉદ્યોગમાં તેની 75 વર્ષની કારકિર્દી દરમિયાન ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. અક્કીનેની નાગેશ્વર રાવનો જન્મ 20 સપ્ટેમ્બર 1924ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માત્ર 10 વર્ષની ઉંમરે થિયેટરની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

અભિનેતાએ પ્રથમ લગ્ન લક્ષ્મી દગ્ગુબાતી સાથે કર્યા હતા. જેને એક પુત્ર છે નાગા ચૈતન્ય જે ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચેહરો છે. નાગાર્જુને લક્ષ્મી સાથે તલાક બાદ અલા સાથે લગ્ન કર્યા હતા. જેનાથી પણ તેને એક પુત્ર છે જેનું નામ અખિલ અક્કિનેની છે.

નાગાર્જુનને કારનો શોખ છે અને તેને મોંઘી કાર રાખવાનું પસંદ છે. તેમના કારના કલેક્શનમાં ઓડી A7, રેન્જ રોવર ઇવોક, મર્સિડીઝ એ-ક્લાસ, BMW 7 સિરીઝ અને ઘણા લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે.

સૌથી મોટા પુત્ર નાગા ચૈતન્યએ સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા અને હવે તેઓ પણ અલગ થઈ ગયા છે.સામંથા અને ચૈતન્ય નાગા એવું યુગલ છે જેઓ એકબીજા માટે અપ્રતિમ લાગણી ધરાવતા હતા, તેમના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા અને લગ્નમાં 10 કરોડ જેટલી જંગી રકમ ખર્ચવામાં આવી હતી

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નાગાર્જુનના નાના પુત્ર અખિલ અક્કીનેનીની. અખિલે ઘણી ઓછી ફિલ્મો કરીને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે. પરંતુ તેમના જીવનની સ્ટોરી જે સૌને સૌથી વધુ યાદ છે તે છેતેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નાગાર્જુનના નાના પુત્ર અખિલ અક્કીનેનીની. અખિલે ઘણી ઓછી ફિલ્મો કરીને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે. પરંતુ તેમના જીવનની સ્ટોરી જે સૌને સૌથી વધુ યાદ છે તે છે તેમના લગ્ન તૂટવાની. તેમના લગ્ન તૂટવાની.
Published On - 11:37 am, Tue, 29 August 23