
મુંબઈમાં કરોડોનું ઘર અને પંજાબમાં આલીશાન ફાર્મહાઉસનો માલિક પણ છે કપિલ શર્મા, મનીકંટ્રોલના અનુસાર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના હોસ્ટ તરીકે કપિલ શર્મા એક એપિસોડ માટે 5 કરોડ રુપિયા લે છે.તેની કુલ નેટવર્થ 300 કરોડ રુપિયા છે.

કપિલ શર્માનો અંધેરીમાં 15 કરોડ રુપિયાનું એક આલિશાન એપાર્ટમેન્ટ છે. જ્યાં તેમની માતા-પત્ની અને બાળકો સાથે રહે છે. આ સિવાય ચંદીગઢમાં પણ તેનું એક ફાર્મહાઉસ છે. જેની કિંમત અંદાજે 25 કરોડ રુપિયા છે.