
ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. ભરત અને ઈશાને બે દીકરીઓ છે. ઈશા હંમેશા છોકરીઓ સાથે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

એશા દેઓલે લગ્ન બાદ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઈશાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. હાલમાં દરેક જગ્યાએ ઈશાની અંગત જીવનની ચર્ચા થઈ રહી છે.
Published On - 10:23 am, Wed, 7 February 24