11 / 11
નેહાએ અનેક ગુજરાતી અને હિન્દી TV સિરિયલોમાં કામ કર્યુ છે. નેહા મહેતાની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો 'બેટર હાફ', 'જનમો જનમ' સામેલ છે. આ ઉપરાંત તેમની TV સિરિયલોમાં જોઈએ તો 'ડૉલર બહુ', 'ભાભી', 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'સો દાડા સાસુના', 'વાહ વાહ ક્યા બાત હૈ' અને 'દેશમેં નિકલા હોગા ચાંદ' સામેલ છે.