દર્શન રાવલે ગુજરાતી, હિન્દી, બંગાળીના ગીતમાં આપ્યો છે અવાજ, અમદાવાદમાં થયો છે જન્મ, આવો છે પરિવાર

દર્શન રાવલનો જન્મ 18 ઓક્ટોબર 1994ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓ હિન્દી, ગુજરાતી, પંજાબી અને બંગાળીમાં તેમના કામ માટે જાણીતા છે. તે 2014 સ્ટારપ્લસ રિયાલિટી મ્યુઝિક શો ઈન્ડિયાઝ રો સ્ટારમાં રનર-અપ હતો. બસ ત્યારથી આ સિંગર ખુબ ફેમસ થયો છે.

| Updated on: Apr 25, 2024 | 1:51 PM
4 / 8
દર્શન રાવલે નાની ઉંમરમાં મોટી લોકપ્રિયતા મેળવી છે. સિંગર આજે યુવાઓમાં ખુબ ફેમસ છે. દર્શન રાવેલ અનેક સિટીમાં પોતાના લાઈવ પરફોર્મન્સ આપે છે. બોલિવુડમાં અનેક ગીતમાં પોતાનો અવાજ આપી ચુક્યો છે આ ગુજરાતી સિંગર,

5 / 8
 દર્શન રાવલનો જન્મ 18 ઓક્ટોબર 1994ના રોજ અમદાવાદમાં એક ગુજરાતી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા રાજેન્દ્ર રાવલ ફ્રીલાન્સ લેખક છે. તેની માતા રાજલ રાવલ ગૃહિણી છે. અમદાવાદની શ્રી સ્વામી નારાયણ સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે.

6 / 8
દર્શન રાવલની માતાનું નિધન થઈ ચૂક્યું છે. અને સિંગરે તેની માતા પર એક ગીત પણ રિલીઝ કર્યું છે જે ખુબ ફેમસ થયું હતુ. જેના શબ્દો હતા અબ રાતો કો મુઝે લોરિયાં કૌન સુનાયેગા, કૌન સુનાયેગા કૌન સુનાયેગા, અબ સુબહ કો મુઝે પ્યાર સે કૌન જગાયેગા, કૌન જગાયેગા કૌન જગાયેગા ,તમને જણાવી દઈએ કે, દર્શન રાવલની માતાનું નિધન થઈ ચૂક્યું છે.

7 / 8
  2014 માં, રાવલે રિયાલિટી શો "ઇન્ડિયાઝ રો સ્ટાર" માં ભાગ લઈને તેની કારકિર્દીની શરૂઆત કરી, જ્યાં તે પ્રથમ રનર-અપ હતો. દર્શન રાવલે હિમેશ રેશમિયાના સમર્થનનો ઉલ્લેખ બોલિવૂડમાં તેમની શરૂઆતની સફળતામાં મહત્વના પરિબળ તરીકે કર્યો છે.

8 / 8
 2023 સુધીમાં, તેણે હિન્દી, ગુજરાતી અને તેલુગુ સહિત વિવિધ ભાષાઓમાં ઘણા લોકપ્રિય ગીતો રિલીઝ કર્યા છે. "એક લડકી કો દેખા તો ઐસા લગા", લવયાત્રી ફિલ્મમાં "છોગડા" અને સનમ તેરી કસમમાં "ખીચ મેરી ફોટો"નો સમાવેશ થાય છે. આ ગીત ચાહકોને ખુબ પસંદ આવ્યા હતા.