મલિક પરિવારની ત્રીજી પેઢી છે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં, પરિવારના 10 લોકોના નામ એક જ રાશિ પર આવો છે પરિવાર

ફિલ્મ જગતમાં શાનદાર સંગીતકાર ગણાતા અનુ મલિકના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીએ. અનુ મલિકે મ્યુઝિક ડાયરેક્ટર તરીકે ખુબ ખ્યાતિ મેળવી છે.તેમજ તેના ભત્રીજા પણ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી રહ્યા છે.

| Updated on: Nov 02, 2025 | 11:01 AM
4 / 12
સરદાર મલિક જેમણે પોતાની કારકિર્દીમાં 600 થી વધુ ગીતો ગાયા છે, તેઓ શરૂઆતથી જ સંગીતમાં કારકિર્દી બનાવવા માટે મક્કમ હતા. આ સ્વપ્ન પૂર્ણ કરવામાં તે સફર રહ્યા હતા. સાથે સાથે સંગીતનો વારસો તેની પેઢીમાં આજદિન સુધી ચાલ્યો આવે છે.

5 / 12
 ફિલ્મી કારકિર્દી ઉપરાંત, સરદાર મલિકનો એકસુખી પરિવાર હતો, જેમાં તેમની પત્ની બિલ્કીસ અને તેમના ત્રણ પુત્રો હતા. સરદાર મલિકના ત્રણેય પુત્રો, અનુ મલિક, ડબ્બુ અને અબુ મલિકે સંગીતમાં પોતાની કારકિર્દી બનાવી.

6 / 12
 પરંતુ અનુ મલિક સિવાય, સરદારના બંને નાના દીકરાઓ સંગીતની દુનિયામાં સફળતા મળવી શક્યા નહી જોકે, હવે સરદારના પૌત્રો અમાલ મલિક અને અરમાન મલિક મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની પ્રતિભા બતાવીને તેમના દાદાનું નામ રોશન કરી રહ્યા છે.

7 / 12
ભારતીય હિન્દી ફિલ્મોના સંગીત દિગ્દર્શક અને સંગીતકાર સરદાર મલિકનું 27 જાન્યુઆરી 2006 ના રોજ 81 વર્ષની વયે અવસાન થયું હતુ. તો આજે આપણે અનુ મલિકના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

8 / 12
 ભલે આજે અનુ મલિક એક સંગીત દિગ્દર્શક તરીકે ફેમસ છે, પરંતુ તેઓ સંગીતકાર તરીકે નહીં પણ પોલીસ અધિકારી તરીકે પોતાનું નામ બનાવવા માંગતા હતા. અનુ મલિકે પોતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમણે સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી પણ કરી હતી અને તેઓ પોલીસ અધિકારી બનવા માંગતા હતા.

9 / 12
આજે અનુ મલિક એક મહાન સંગીત નિર્દેશક તરીકે જાણીતા છે.અનુ મલિકે 1977માં આવેલી ફિલ્મ 'હંટેરવાલી 77' થી બોલિવૂડમાં પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી, અનુ મલિકે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.

10 / 12
અનુ મલિકને બે વાર ફિલ્મફેર બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે, તેઓ વર્ષ 2001 માં રિલીઝ થયેલી ફિલ્મ 'રેફ્યુજી' ના શ્રેષ્ઠ સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતવામાં પણ સફર રહ્યા.

11 / 12
તમને જણાવી દઈએ કે અનુ મલિક અને અંજુની મુલાકાત મીઠીબાઈ કોલેજમાં થઈ હતી. ત્યાંથી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને બંને પ્રેમમાં પડ્યા. અનુ મલિકે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'જ્યારે તે કોલેજમાં અંજુને ફોલો કરી રહ્યો હતો, ત્યારે અંજુએ પ્રિન્સિપાલને તેના વિશે ફરિયાદ કરી હતી.' અને ડરના કારણે અનુ મલિક ખંડાલા ભાગી ગયો હતો. ત્યારબાદ અંજુ માટે એક ગીત લખ્યું.

12 / 12
 અનુ મલિકનો જન્મ ભારતીય હિન્દી ફિલ્મ સંગીત દિગ્દર્શક અને સ્કોર સંગીતકાર સરદાર મલિકને ત્યાં થયો હતો. તેમના ભાઈ ડબ્બુ મલિક પણ એક સંગીતકાર છે. અનુ મલિકના લગ્ન અંજલી વાસુદેવ ભટ સાથે થયા છે અને તેમને બે પુત્રીઓ અનમોલ મલિક અને અદા મલિક છે.

Published On - 12:38 pm, Mon, 10 March 25