ભાઈ અને દીકરી કરે છે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કામ,ઇમ્તિયાઝ અલીનો પરિવાર જુઓ

ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલીની પુત્રીની સગાઈ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે ઈમ્તિયાઝ અલીના પરિવારમાં કોણ કોણ છે. મોટો ભાઈ પણ બોલિવુડમાં કામ કરી ચૂક્યો છે.

| Updated on: Jul 15, 2026 | 7:20 AM
1 / 10
ઇમ્તિયાઝ અલીનો જન્મ 16 જૂન 1971 રોજ થયો છે, તે એક ભારતીય ફિલ્મ નિર્માતા છે. તે રોમેન્ટિક કોમેડી સોચા ના થા (2005), જબ વી મેટ (2007) અને લવ આજ કલ (2009), અને રોકસ્ટાર (2011), હાઇવે (2014), તમાશા (2015), જબ હેરી મેટ સેજલ (2017), અમરસિંહ ચમકા (2017), અમર સિંહ 2017 રાઈટર અને દિગ્દર્શિત કરવા માટે જાણીતો છે.

2 / 10
ઇમ્તિયાઝ અલીનો જન્મ જમશેદપુરમાં થયો હતો અને તેમણે પોતાના શરૂઆતના કેટલાક વર્ષો પટનામાં વિતાવ્યા હતા. આજે આપણે ઇમ્તિયાઝ અલીની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીશું.

3 / 10
 ઇમ્તિયાઝ અલીના પિતા મન્સૂર અલી સિંચાઈના ઠેકેદાર હતા, અને બાળપણમાં તેઓ ક્યારેક તેમની સાથે જતા હતા,

4 / 10
 તેમના મામા પાકિસ્તાની ટીવી અભિનેતા અને દિગ્દર્શક/નિર્માતા ખાલિદ અહેમદ છે. તેમનું પ્રારંભિક શિક્ષણ સેન્ટ માઇકલ્સ હાઇ સ્કૂલ, પટના અને બાદમાં ડી.બી.એમ.એસ. ઇંગ્લિશ સ્કૂલ, જમશેદપુરમાં થયું હતું.

5 / 10
 ઇમ્તિયાઝ અલી દિગ્દર્શક આરિફ અલીના મોટા ભાઈ છે, જેમણે લેકર હમ દીવાના દિલ (2014) થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી.

6 / 10
ઇમ્તિયાઝ અલીએ દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે કોલેજ થિયેટરમાં ભાગ લીધો હતો. તેઓ કોલેજમાં ખૂબ જ સફળ રહ્યા હતા.

7 / 10
તેમણે કોલેજની નાટ્ય સોસાયટી, ઇબ્તિદા પણ શરૂ કરી હતી. ત્યારબાદ, તેઓ મુંબઈ ગયા અને ઝેવિયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશનમાંથી ડિપ્લોમા કોર્સ કર્યો હતો.

8 / 10
તેના પિતાની જેમ ઇદા અલીએ પણ ફિલ્મ નિર્માણને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું છે.

9 / 10
તેમણે "માયા," "લિફ્ટ," અને "થાઈ મસાજ" જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તેના કામ દ્વારા, તેમનોરંજન ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

10 / 10
 ફેમસ ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને લેખક ઇમ્તિયાઝ અલીની કુલ સંપત્તિ આશરે 150 થી 200 કરોડ હોવાનો અંદાજ છે.

Published On - 7:17 am, Wed, 15 July 26

Follow Us