કરોડ નહી અરબોની સંપત્તિની માલકિન છે આ અભિનેત્રી, આજે છે જન્મદિવસ, જુઓ ફોટો

વિદ્યા બાલને 2005 માં રિલીઝ થયેલી ફિલ્મ 'પરિણીતા' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.વિદ્યા બાલનની ગણતરી બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે.આજે વિદ્યા બાલન કરોડો નહી પરંતુ અરબોની સંપત્તિની માલકિન છે.

| Updated on: Jan 01, 2026 | 3:09 PM
4 / 7
બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલનની નટેવર્થની વાત કરીએ તો તેનો પતિ સિદ્ધાર્થ રોય કપુરની કુલ સંપત્તિ અંદાજે 35 કરોડ છે. અભિનેત્રી પણ કમાણી મામલે પતિને ટકકર આફે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ અનેક રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે.વિદ્યા બાલનની કુલ સંપત્તિ અંદાજે 190 કરોડ છે.

5 / 7
વિદ્યા બાલન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી પૈસાદાર અભિનેત્રીઓમાંની એક છે. તે કારની શોખીન પણ છે અને તેની પાસે મોંઘી કારનું કલેક્શન છે. વિદ્યા પાસે મર્સિડીઝ ઇ-ક્લાસ, મર્સિડીઝ-બેન્ઝ અને સેડાન જેવી લક્ઝરી કાર છે.

6 / 7
પતિએ અભિનેત્રીને 14 કરોડનું એપાર્ટમેન્ટ ગિફટમાં આપ્યું હતુ.વિદ્યા બાલનને તેની સુંદર એક્ટિંગ માટે 2014માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. અભિનેત્રીએ પ્રોડ્યુસર સિદ્ધાર્થ કપુર સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા.

7 / 7
જો વિદ્યા બાલન અને તેના પતિની સંપત્તિ જોડવામાં આવે તો વિદ્યા બાલન અરબો રુપિયાની માલકિન છે.