અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને એક્ટિંગની દુનિયામાં ઝંપલાવ્યું, આ અભિનેત્રીના ટીવી સિરીયલથી લઈ ફિલ્મોમાં થઈ ચૂક્યા છે એક્ટિંગના વખાણ

મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985ના રોજ બંગાળમાં થયો છે. એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટીવી સિરીયલમાં કામ કરે છે. 2006માં ટીવી શો ક્યૂંકી સાસ ભી કભી બહુ થી સાથે અભિનયની શરૂઆત કરી હતી. તો ચાલો આજે નાગિન એટલે કે, મૌની રોયના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Sep 29, 2025 | 3:01 PM
4 / 10
 મૌની અવારનવાર તેના ભાઈ સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. મુખાર અને મૌની વચ્ચે 10 વર્ષનું અંતર છે, તે તેની બહેન કરતા 10 વર્ષ નાનો છે.

5 / 10
 મૌની  રોયે પંજાબી રોમેન્ટિક ફિલ્મ હીરો હિટલર ઇન લવ (2011) થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પિરિયડ સ્પોર્ટ ફિલ્મ ગોલ્ડ (2018) થી તેણીની હિન્દી ફિલ્મની શરૂઆત કરી, તેને શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ નોમિનેશન માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

6 / 10
મૌની  રોયને કાલ્પનિક એક્શન-એડવેન્ચર બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન (2022) માં અભિનય માટે ખૂબ જ ખુબ પ્રશંસા થઈ હતી, જેના માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે આઈફા એવોર્ડ અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મેળ્યું હતુ.

7 / 10
 12મા ધોરણ સુધી શાળાનો અભ્યાસ કૂચ બિહારના બાબુરહાટ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાંથી કર્યો હતો અને પછી દિલ્હી ગઈ હતી. જામિયા મિલિયા ઇસ્લામિયા ખાતે માસ કોમ્યુનિકેશન શરૂ કર્યું, પરંતુ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ ગઈ હતી.

8 / 10
અભિનેત્રએ તેની કારકિર્દીની શરૂઆત 2006માં એકતા કપૂરની સિરીયલ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી કરી હતી, ઝરા નચકે દિખાની પ્રથમ સીઝન જીતી હતી.તેમણે પતિ પત્ની ઔર વોમાં ભાગ લીધો હતો.

9 / 10
મૌની રોયે વર્ષે 2023માં 27 જાન્યુઆરીએ ગોવામાં સૂરજ નામ્બિયાર સાથે ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા હતા. ગોવાના પણજીમાં પરંપરાગત બંગાળી અને મલયાલી વિધિથી લગ્ન કર્યા.

10 / 10
વર્ષ 2019માં સૂરજ અને મૌની પહેલીવાર દુબઈમાં મળ્યા હતા. તે સમયે મૌની પહેલી નજરમાં જ સૂરજના પ્રેમમાં પડી ગઈ હતી. અભિનેત્રીને UAE નો ગોલ્ડન વિઝા એનાયત કરવામાં આવી ચૂક્યો છે.

Published On - 9:14 am, Tue, 30 January 24