9 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા, 2 દીકરાના માતા-પિતા, આજે બોલિવુડનું પાવર કપલ છે. જુઓ પરિવાર

જેનેલિયા ડિસોઝાની અભિનય કારકિર્દીને 22 વર્ષ થઈ ચૂક્યા છે. તેમણે બે દાયકાના કરિયરમાં ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેમણે કેટલીક એવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે જેમાં તેનો અભિનય અને પાત્રો આજે પણ ચાહોકને યાદ છે.જેનેલિયા ડિસોઝાના પરિવાર વિશે જાણો.

| Updated on: Oct 10, 2025 | 7:10 AM
4 / 12
મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી જેનેલિયા ડિસોઝાને 15 વર્ષની ઉંમરે મોડેલિંગ કરવાની તક મળી. જોકે, તેમણે ક્યારેય જાહેરાત કે ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા રાખી ન હતી.

5 / 12
મેનેજમેન્ટ સ્ટડીઝમાં સ્નાતક થયેલી જેનેલિયાને લાગ્યું કે કંપનીમાં નોકરી તેના માટે યોગ્ય છે. જોકે, હિરોઈન બનવું તેનું નસીબમાં હતું. 2003માં જેનેલિયાએ ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો. તેની અભિનય કારકિર્દીમાં બહુ ઓછી ફિલ્મો કરી, પરંતુ તેના અભિનયથી ચાહકો પર કાયમી છાપ છોડી છે.

6 / 12
જેનેલિયાએ અભ્યાસ કરતી વખતે પણ ફિલ્મોમાં અભિનય ચાલુ રાખ્યો હતો. તેની શરૂઆતની બોલીવુડ ફિલ્મ પછી જેનેલિયાને ખાસ સફળતા મળી ન હતી, તેથી તેમણે સાઉથની ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું. તે સાઉથ સિનેમામાં એક જાણીતું નામ બની ગઈ હતી.

7 / 12
જેનેલિયા ડિસોઝાએ 2008માં આવેલી ફિલ્મ "જાને તુ યા જાને ના" માં આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાન સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી, અને તે ચાહકોમાં લોકપ્રિય બની હતી.

8 / 12
બોલિવૂડ અભિનેત્રી અને રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસોઝા છે.જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ફેમસ કપલ છે.

9 / 12
ફિલ્મો સિવાય જો આપણે જેનેલિયા ડિસોઝાની લવ સ્ટોરી વિશે વાત કરીએ, તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ કહે છે કે તે રિતેશ દેશમુખ સાથે તેની પહેલી ફિલ્મ 'તુઝે મેરી કસમ (2003) થી રિલેશનશિપમાં હતી.

10 / 12
જેનેલિયા અને રિતેશ લગભગ 9 વર્ષ સુધી દુનિયાથી પોતાના સંબંધો છુપાવીને રાખતા હતા. બંને એકબીજાને સારા મિત્રો કહેતા રહ્યા.

11 / 12
 2012માં જેનેલિયા અને રિતેશના લગ્ન થયા. બંનેએ હિન્દુ અને ખ્રિસ્તી વિધિઓ મુજબ લગ્ન કર્યા. જેનેલિયા અને રિતેશ બોલિવૂડમાં પાવર કપલ તરીકે જાણીતા છે. તેમને બે પુત્રો છે.

12 / 12
અભિનેત્રી જેનેલિયા તેના લગ્ન પછી લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, જોકે તે આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અભિનેત્રી બે બાળકોની માતા છે અને તેણે પોતાનો બધો સમય તેના પરિવારને આપે છે. તેના પુત્રો, રાયન અને રાહિલ પણ ખૂબ જ સંસ્કારી છે.