અમદાવાદમાં અભ્યાસ કર્યો, મુંબઈ જઈ હોટલના વાસણ સાફ કર્યા આવો છે મિસ્ટર બજાજનો પરિવાર

રોનિત રોય ટેલિવિઝન અને ફિલ્મ બંનેમાં એક જાણીતું નામ છે. રોનિત રોયની પર્સનલ લાઈફ ફિલ્મોની જેમ ઉતાર-ચઢાવ ભરેલી રહી છે.ચાલો તેમના પરિવાર પર એક નજર કરીએ.

| Updated on: Jul 13, 2026 | 2:54 PM
1 / 13
રોનિત રોય ટેલિવિઝન અને ફિલ્મ બંને ક્ષેત્રોમાં એક જાણીતું નામ છે, જોકે તે કસૌટી જિંદગી કી સીરિયલમાં શ્રી બજાજની ભૂમિકા ભજવ્યા પછી ઘરે ઘરે જાણીતો બની ગયો હતો. ટીવી પછી, તેણે ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે.

2 / 13
રોનિત બોઝ રોયનો પરિવાર જુઓ

રોનિત બોઝ રોયનો પરિવાર જુઓ

3 / 13
રોનિત બોઝ રોયનો જન્મ 11 ઓક્ટોબર 1965ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝન અને ફિલ્મો અને બંગાળી ફિલ્મોમાં કામ કરે છે.  તેમણે ખૂબ જ સફળ સીરિયલ ક્યુંકી સાસ ભી કભી બહુ થીમાં મિહિર વિરાની અને કસૌટી જિંદગી કીમાં ઋષભ બજાજની ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.

4 / 13

5 / 13
રોનિત રોયના માતાપિતાની વાત કરીએ તો નાગપુરમાં જન્મેલા આ અભિનેતાના પિતા એક ઉદ્યોગપતિ હતા. તેઓ બંગાળી પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ બ્રોટિન બોઝ રોય અને માતાનું નામ ડોલી રોય છે.

6 / 13
રોનિત રોય ઉદ્યોગપતિ બ્રોટિન બોઝ રોય અને ડોલી રોયનો મોટો દીકરો છે.તેમના નાના ભાઈ રોહિત રોય પણ ટીવી અને ફિલ્મ અભિનેતા છે. રોનિત રોયે તેમનું બાળપણ અમદાવાદ, ગુજરાત ખાતે વિતાવ્યું છે.

7 / 13
 તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની અંકુર સ્કૂલમાંથી મેળવ્યું. શાળાકીય શિક્ષણ પછી, રોયે હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ મુંબઈ ગયા અને ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈના ઘરે રહ્યા હતા.

8 / 13
 જ્યારે રોનિત રોય ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા માટે ઉત્સુક હતા, ત્યારે સુભાષ ઘાઈએ તેમને ફિલ્મ ઉદ્યોગમાં કામ ન કરવા સમજાવ્યા. રોનિત મુંબઈની સી રોક હોટેલમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે કામ કરતા હતા. વિવિધ સ્તરોનો અનુભવ મેળવવા માટે, રોનિતનું કામ વાસણ ધોવા અને સફાઈથી લઈને ટેબલ સર્વિંગ અને બાર-ટેન્ડિંગ સુધીનું હતું.

9 / 13
રોનિત રોયના પહેલા લગ્ન જોઆના મુમતાઝ ખાન સાથે થયા હતા,અને તેમને ઓના નામની એક પુત્રી છે.25 ડિસેમ્બર 2003ના રોજ તેમણે અભિનેત્રી અને મોડેલ નીલમ સિંહ સાથે લગ્ન કર્યા, જેમની સાથે તેમને એક પુત્રી આદોર (જન્મ મે 2005), અને એક પુત્ર અગસ્ત્ય (જન્મ ઓક્ટોબર 2007) છે.

10 / 13
રોનિત રોયનો ભાઈ રોહિત રોય પણ એક જાણીતા અભિનેતા છે. બંનેએ ફિલ્મોમાં કામ કર્યું છે.

11 / 13
રોનિત માત્ર એક અભિનેતા જ નહીં પરંતુ એક બિઝનેસમેન પણ છે. તે એક  કંપનીનો માલિક છે જે પ્રખ્યાત કલાકારો અને VIP ને સુરક્ષા પૂરી પાડે છે.

12 / 13
રોનિત અને નીલમ એક સરળ લાઈફસ્ટાઈલ જીવે છે. જ્યારે પણ રોનિત કામથી ફ્રી હોય છે, ત્યારે તે નીલમ અને તેમના બાળકો સાથે ઘણો સમય વિતાવે છે.

13 / 13
નીલમ કહે છે કે તેનો પતિ દુનિયાનો શ્રેષ્ઠ વ્યક્તિ છે, જ્યારે રોનિત અનેક ઇન્ટરવ્યુમાં તેની પત્નીને શ્રેષ્ઠ માતા અને પત્ની તરીકે વર્ણવી ચૂક્યો છે.

Follow Us