પિતાએ કર્યા હતા 2 વખત લગ્ન પરંતુ દીકરો 50 વર્ષની ઉંમરે પણ કુંવારો છે અભિનેતા જુઓ પરિવારમાં કોણ કોણ છે

અક્ષય ખન્ના ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ધરાવે છે. અક્ષય ફિલ્મોમાં પોતાના અભિનયથી એક અલગ છાપ છે. અક્ષય ખન્ના 49 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. તો આજે આપણે અક્ષય ખન્નાની પર્સનલ લાઈફ અને તેના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Dec 10, 2025 | 2:31 PM
4 / 11
બોલિવૂડના ભાઈજાનની જેમ, અક્ષય પણ હજુ પણ સિંગલ છે. તેણે હજુ લગ્ન કર્યા નથી.આજે અમે તમને તેમના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી આપીશું.

5 / 11
અક્ષય ખન્નાનો જન્મ 28  માર્ચ 1975ના રોજ અભિનેતા અને રાજકારણી વિનોદ ખન્ના અને તેમની પત્ની ગીતાંજલિ તલીયાર ખાનને ત્યાં થયો હતો.ખન્નાના પિતા, એક પંજાબી હિન્દુ, હિન્દી સિનેમાના અભિનેતા હતા,જેનું 2017માં અવસાન થયું હતું, અભિનેતા રાહુલ ખન્ના તેનો મોટો ભાઈ છે.

6 / 11
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અક્ષય ખન્ના છાવા ફિલ્મમાં જોવા મળશે. આ અભિનેતાની ગણતરી બોલિવૂડના સ્ટાર કિડ્સમાં થાય છે. અક્ષય ખન્ના દિવંગત અભિનેતા વિનોદ ખન્નાનો નાનો પુત્ર છે.

7 / 11
 અભિનેતા અક્ષય ખન્નાએ મુંબઈની બોમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, ત્યારબાદ તેણે 11મા અને 12મા ધોરણના અભ્યાસ માટે ઊટીની લોરેન્સ સ્કૂલમાં જવાનું પસંદ કર્યું હતુ.

8 / 11
અક્ષયે 'રેસ', 'દિલ ચાહતા હૈ', 'હંગામા', 'તાલ' અને 'હલચલ', 'સેક્શન 375' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ અભિનેતા તાજેતરમાં 'દ્રશ્યમ 2' માં જોવા મળ્યો હતો. અક્ષય ખન્નાએ પોતાના સારા અભિનયના દમ પર ઘણા ફિલ્મફેર અને આઈફા એવોર્ડ જીત્યો છે.

9 / 11
અક્ષય ખન્નાએ પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. અક્ષયની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે. તેમની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, તેમની પાસે અંદાજે 148 કરોડ રૂપિયાની સંપત્તિ છે. મુંબઈમાં આલીશાન ફ્લેટ પણ છે

10 / 11
તેમના કાર કલેક્શન વિશે વાત કરીએ તો, તેમની પાસે ઓડી, બીએમડબ્લ્યુ અને હોન્ડા સીઆર-વી સહિત ઘણી કાર છે.

11 / 11
અક્ષય ખન્ના  'દ્રશ્યમ 2' પછી, અક્ષય ખન્ના 'છાવા'માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ માટે તેમને 2 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે.

Published On - 8:01 am, Thu, 30 January 25