આ છે સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મો, એક ફિલ્મે તો બોલિવુડની ફિલ્મને પણ પાછળ છોડી

ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેએ ગુજરાતી સિનેમામાં ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મની કમાણીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. તો આજે આપણે સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીશુ.

| Updated on: Nov 21, 2025 | 3:58 PM
4 / 7
 વિકિપીડિયા  અનુસાર બીજા નંબર પર ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ ફિલ્મ આવે છે. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અંદાજે 50 કરોડની કમાણી કરી હતી.

5 / 7
 ત્રીજા નંબર પર 2 ગુજરાતી ફિલ્મોના નામ છે. જેમાં ઝમકુડી અને 3 એક્કા છે.

6 / 7
બંન્ને ફિલ્મે 25 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મો 2023-24માં રિલીઝ થઈ હતી.

7 / 7
ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી  21 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થઈ હતી.આ ફિલ્મને લોકોએ મનોરંજનની રોલર કોસ્ટર રાઈડ કહી હતી.ચણિયા ટોળી ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થઈ હતી.તેમણે અંદાજે 23 કરોડની કમાણી કરી હતી.