Natasha Stankovic Net Worth : હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની ફિલ્મો વગર પણ કરોડો રુપિયા ક્યાંથી કમાય છે જાણો

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક બંન્ને અલગ થઈ ચૂક્યા છે. બંન્નેએ છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી નતાશા અને હાર્દિકના નેટવર્થને લઈને પણ ખુબ ચર્ચા થઈ હતી. તો ચાલો આજે આપણે જાણીએ હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા કરોડો રુપિયા ક્યાંથી કમાય છે.

| Updated on: Jul 19, 2024 | 12:46 PM
4 / 5
નતાશાના નેટવર્થ અને કમાણીની આપણે વાત કરીએ તો નાતાશા સ્ટેનકોવિકની કુલ નેટવર્થ અંદાજે 20 કરોડ રુપિયા છે. પોતાના લગ્ન બાદ બોલિવુડથી દુર રહેવા છતાં તે અનેક પ્રોજકેટ અને જાહેરાત દ્વારા પૈસા કમાય છે. તેના પૂર્વ પતિ હાર્દિક પંડ્યાની કુલ નેટવર્થ 91 કરોડ રુપિયા છે. જે ક્રિકેટ કરિયર અને જાહેરાત દ્વારા કમાય છે.

5 / 5
તમને જણાવી દઈએ કે, નતાશા અને હાર્દિક પંડ્યાના લગ્ન મે 2020માં થયા હતા. બંન્ને લોકડાઉન દરમિયાન કોર્ટ મેરેજ કર્યા હતા. જુલાઈ 2020માં એક દિકરાના માતા-પિતા બન્યા જેનું નામ અગસ્તય રાખ્યું હતુ. 3 વર્ષ બાદ બંન્ને ફ્રેબ્રુઆરી 2023માં હિંદુ રિતી -રિવાજથી ધામધુથી લગ્ન કર્યા હતા. હવે બંન્ને છૂટાછેડા લઈ લીધા છે.