ધર્મેન્દ્ર બાદ દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરાની તબિયત અચાનક બગડી હોસ્પિટલમાં દાખલ , જુઓ પરિવારમાં કોણ કોણ છે

બોલિવૂડ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકાઓ માટે જાણીતા પ્રેમ ચોપરા બીમાર પડ્યા છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચોપરાના પરિવારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પ્રેમ ચોપરાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તે હિરો બનવા માંગતા હતા પણ તેને વિલનની ભુમિકામાં વધુ ફિલ્મો મળતી હતી. જાણો ચોપરા પરિવાર વિશે.

| Updated on: Nov 11, 2025 | 2:06 PM
4 / 6
 પ્રેમ ચોપરાને ત્રણ દીકરીઓ છે. રકિતા, પુનિતા અને પ્રેરણા. મોટી દીકરી રકિતાએ  લેખક અને  ડિઝાઇનર રાહુલ નંદા સાથે લગ્ન કર્યા છે.રકિતા અને રાહુલ નંદાને રિશા નામની પુત્રી છે.

5 / 6
 અભિનેતા પ્રેમ ચોપરાની બીજી પુત્રી પુનિતાએ ગાયક અને ટીવી અભિનેતા વિકાસ ભલ્લા સાથે લગ્ન કર્યા છે. બંન્ને 2 બાળકોના માતા પિતા છે. પુનીતા અને વિકાસ ભલ્લાને એક પુત્રી સાંચી અને પુત્ર વીર છે

6 / 6
જ્યારે નાની દીકરી પ્રેરણાના લગ્ન શરમન જોશી સાથે થયા છે. શરમને સ્ટાઈલ, એક્સક્યુઝ મી અને 3 ઈડિયટ્સ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રેરણા અને શરમન જોશીને પુત્રી ખિના અને જોડિયા વિહાન અને વર્યાન છે.અભિનેતા શરમન જોશી પ્રેમ ચોપરાના સૌથી નાના જમાઈ છે. આ સાથે શરમન પ્રખ્યાત ટીવી એક્ટર રોહિત રોયનો સાળો પણ છે. તેની બહેન માનસી જોશી રોહિત રોયની પત્ની છે

Published On - 11:56 am, Sat, 23 September 23