મની લોન્ડરિંગ કેસમાં ફસાયો સાઉથનો સુપરસ્ટાર, EDએ મોકલી નોટિસ

સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા પ્રોજેક્ટના છેતરપિંડીના કેસમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની મુશ્કેલીઓ વધી રહી છે. હાલમાં અભિનેતાને ઈડી તરફથી એક સમન્સ જાહેર કર્યું છે. આ સમન્સમાં તેમને 28 એપ્રિલે હાજર રહેવા માટે નોટિસ મોકલવામાં આવી છે.

| Updated on: Apr 22, 2025 | 11:38 AM
4 / 7
સાંઈ સૂર્યા ડેવલપર્સના માલિક સતીશ ચંદ્ર ગુપ્તા હૈદરાબાદના જાણીતા રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે. તેના વિરુદ્ધ સાંઈ સૂર્યા કંપનીના ગ્રીન મીડોઝ નામના એક પ્રોજેક્ટના રોકાણકાર સાથે છેતરપિંડી કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

5 / 7
મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી લોકોનો વિશ્વાસ વધ્યો હતો. જેનાથી વધુમાં વધુ લોકોએ આ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદ્યા હતા. તે બધા સાથે છેતરપિંડી થઈ છે. એ હજુ સ્પષ્ટ થયું નથી કે, આ છેતરપિંડી મામલે મહેશ બાબુ કઈ રીતે સામેલ છે. પરંતુ તેનું નામ એટલા માટે લેવામાં આવી રહ્યું છે કે, 100 કરોડની લેવડદેવડ થઈ છે.

6 / 7
કંપનીએ મહેશ બાબુને ગ્રીન મીડોઝ પ્રોજેક્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા.

7 / 7
આ માટે અભિનેતાને 5.9 કરોડ રૂપિયા મળ્યા. 123 તેલુગુના અહેવાલ મુજબ, આ પૈસામાંથી, અભિનેતાને 3.4 કરોડ રૂપિયા ચેક દ્વારા અને 2.5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા.