Dua Padukone First Picture: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે દીકરીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા, લોકોએ કહ્યું- માતા પર ગઈ

દીપિકા પાદુકોણે આખરે તેની પુત્રીનો ફોટો રિવીલ કર્યો છે. તેની પુત્રી, દુઆ લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે. દીપિકા અને રણવીરે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નથી ઇચ્છતા કે તેમની દીકરી દુઆનું બાળપણ મીડિયા ગ્લેમર અને ખ્યાતિથી ભરેલું રહે.

| Updated on: Oct 22, 2025 | 9:39 AM
4 / 6
 બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેમસ કપલોમાંના એક છે. ચાહકોને તેમની કેમેસ્ટ્રી અને તેમની જોડી ખૂબ ગમે છે.

5 / 6
રણવીર અને દીપિકાની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ઘણા સમય સુધી ડેટિંગ કર્યા પછી, તેમણે 2015માં સગાઈ કરી અને પછી 2018 માં લગ્ન કર્યા.

6 / 6
 રણવીર અને દીપિકાએ 2024માં પુત્રીનું સ્વાગત કર્યું. તેમણે તેમની દીકરીનું નામ દુઆ રાખ્યું. ચાહકો દુઆની પહેલી ઝલક જોવા માટે ઉત્સુક હતા.