Breaking News : રામાયણના લક્ષ્મણ રવિ દુબેની આટલા કરોડનો માલિક છે, કમાણી જાણીને નવાઈ લાગશે

ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ફિલ્મ રામાયણની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં આપણને રામ તરીકે રણબીર કપૂરની ઝલક મળે છે, ત્યાં જ લક્ષ્મણ તરીકે અભિનેતા રવિ દુબેની પણ એક ઝલક મળે છે. આ દરમિયાન, ચાલો જાણીએ કે રવિ કેટલો પૈસાદાર છે.

| Updated on: Apr 05, 2026 | 5:01 PM
1 / 6
રણબીર કપૂર,યશ અને સાંઈ પલ્લવી સ્ટાર રામાયણ હાલમાં ખુબ ચર્ચામાં છે. માત્ર પોતાના બજેટને લઈને નહી પરંતુ વીએફએક્સ, મ્યુઝિક અને સ્ટારકાસ્ટને લઈને આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી અને મોંઘી ફિલ્મ છે. રામાયણની રિલીઝને લઈ હવે ચાહકો આતુર છે.

2 / 6
ફિલ્મના સ્ટારકાસ્ટની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મમાં અભિનેતા રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે. હાલમાં રિલીઝ થયેલા ટીઝરમાં તેની એક ઝલક જોવા મળી છે. આ જેમાં કોઈ ડાયલોગ નથી. તો ચાલો આજે આપણે રવિ દુબેના નેટવર્થ વિશે જાણીએ.

3 / 6
રવિ દુબે ટીવીના મોટા નામમાંથી એક છે. અભિનેતાએ એનેક શોમાં લીડ સ્ટાર તરીકે કામ કર્યું છે. જેમ કે, જમાઈ રાજા અને 12/24 કરોલ બાગ, આ શોમાંથી અભિનેતાને ખુબ મોટી ઓળખ મળી છે.

4 / 6
 રવિ અને તેની પત્ની સરગુન મહેતા બંન્ને જાણીતા સ્ટાર છે. ત્યારે લક્ષ્મણ ભગવાનના રુપમાં રવિને કાસ્ટ કરવામાં આવ્યો છે. રવિના ખુબ વખાણ પણ કરવામાં આવી રહ્યા છે.

5 / 6
IMDB અનુસાર, નેટવર્થની વાત કરીએ તો, રવિની નેટવર્થ 70 થી 80 કરોડની વચ્ચે છે, જ્યારે તેમની પત્ની સરગુન મહેતા, જે એક જાણીતી હિન્દી ટેલિવિઝન અભિનેત્રી છે અને હવે પંજાબી ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે,

6 / 6
  તેમની સંયુક્ત નેટવર્થ આશરે 150 કરોડ છે. બંને સ્ટાર્સ મુંબઈ નજીક ગોરેગાંવમાં એક લક્ઝરી પેન્ટહાઉસમાં રહે છે. અહેવાલો અનુસાર, રવિના પેન્ટહાઉસની કિંમત આશરે  8 કરોડ છે.

Follow Us