Breaking News : 41 વર્ષની ઉંમરે કેટલી સંપત્તિનો માલિક છે રામ ચરણ, જાણો નેટવર્થ અને લક્ઝરી લાઈફ વિશે

Ram Charan Birthday : આજે અભિનેતા રામ ચરણનો 41મો જન્મદિવસ છે. આજે રામચરણના જન્મદિવસ પર તેની નેટવર્થ અને લક્ઝરી લાઈફ સ્ટાઈલ વિશે વિસ્તારથી જાણીએ.

| Updated on: Mar 27, 2026 | 1:21 PM
1 / 6
સાઉથ સુપરસ્ટાર રામ ચરણે પોતાના કરિયરમાં એક્શનથી લઈ રોમેન્ટિક ફિલ્મો કરી છે. આજે રામ ચરણનો 41મો જન્મદિવસ છે. તો તેના જન્મદિવસે તેના નેટવર્થ થી લઈ તેની અપકમિંગ ફિલ્મ પેડ્ડી વિશે જાણીએ.

2 / 6
તેલુગુ સિનેમામાં પોતાની સફળ ફિલ્મથી લઈ આરઆરઆર જેવી સુપરહિટ ફિલ્મો આપનાર રામ ચરણ આજે ભારતનો સૌથી સફળ અને પ્રતિભાશાળી સ્ટારમાંથી એક છે. ફિલ્મોની સફળતા સિવય તેના પૈસા કમાવવાની સફળ પણ શાનદાર રહી છે. તેમજ અનેક બ્રાન્ડની સાથે કામ કર્યું છે. આજે કરોડ રુપિયાની સંપત્તિનો માલિક છે.

3 / 6
એક રિપોર્ટ મુજબ રામ ચરણની કુલ સંપત્તિ અંદાજે 1,300 થી 1,400 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે. તે ભારતનો સૌથી પૈસાદાર અભિનેતામાંથી એક છે. ફિલ્મમાંથી મળનારો પગાર તેની કમાણીનો એક મોટો ભાગ છે પરંતુ બિઝનેસ અને રોકાણથી તેની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે.

4 / 6
રામ ચરણ એક ફિલ્મ માટે 80 થી 100 કરોડનો ચાર્જ લે છે. તેમજ જાહેરાત દ્વારા પણ મોટી કમાણી કરે છે. જાહેરાત માટે તે 2 થી 5 કરોડ રુપિયા લે છે. રામ ચરણ હૈદરાબાદના જ્યુબલી હિલસમાં રહે છે. તેનો આલીશાન બંગલો અંદાજે 30 કરોડનો છે. તેમજ તેની પાસે ફાર્મ હાઉસ અને અનેક પ્રોપર્ટી પણ છે.

5 / 6
રામ ચરણ મેગાસ્ટાર ચિરંજીવીનો દીકરો છે. આરઆરઆરની સફળતા પછી રામ ચરણની દુનિયાભરમાં લોકપ્રિયતા વધી ગઈ છે. તેની અપકમિંગ ફિલ્મ પેડ્ડીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પેડ્ડી ફિલ્મ 30 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

6 / 6
બુચી બાબુ સના દ્વારા નિર્દેશિત પેડ્ડી એક સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. જેમાં રામ ચરણની સાથે જાહ્નવી કપૂર શિવ રાજકુમાર, જગપતિ બાબુ અને દિવ્યેદુ શર્મા પણ મહ્તની ભૂમિકામાં જોવા મળશે.  (All photo : PTI)

Follow Us