Breaking News : કોમેડી ક્વીન ભારતી સિંહ પાસે સંપત્તિ મામલે સેલિબ્રિટી પણ ટુંકા પડે, જુઓ ફોટો

ટીવીની દુનિયાનો ફેમસ કુકિંગ રિયાલિટી શો લાફ્ટર શેફ હાલમાં ચર્ચામાં છે.જેમાં ટીવી દુનિયાના મોટા સ્ટાર જોવા મળે છે. કોમેડિયન હોવાની સાથે સાથે હવે ભારતી સિંહ હોસ્ટ પણ બની ચૂકી છે અને કરોડો રુપિયા કમાય છે.

| Updated on: Mar 30, 2026 | 3:05 PM
1 / 6
 અમૃતસરના એક નાનકડાં ગામમાં જન્મેલી ભારત સિંહનું આજે ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. ભારતી સિંહે કોમેડી સર્કસમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ મનોરંજન જગતમાં શાનદાર કરિયર બનાવ્યું છે. આજે ભારતી સિંહ કરોડો રુપિયાની માલિક છે.

2 / 6
પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. એક રિપોર્ટ મુજબ તેની કુલ નેટવર્થ 80 કરોડ રુપિયા છે. ભારતી સિંહ ધ કપિલ શર્મા શો, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને ખતરો કે ખેલાડી જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે.

3 / 6
ભારતી સિંહને સાચી ઓળખ કોમેડી સર્કસમાંથી મળી છે.તેમણે એક એવો ચાહક વર્ગ બનાવ્યો છે જેનું મોટાભાગના ટેલિવિઝન સ્ટાર ફક્ત સ્વપ્ન જ જોઈ શકે છે. ભારતી સિંહ આજે એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. જાહેરાત દ્વારા સારી એવી કમાણી કરે છે.

4 / 6
 ભલે તેનું નામ એક ટેલિવિઝન કોમેડિયનના રુપે લેવામાં આવતું હોય. પરંતુ આજે પણ કમાણી મામલે મોટા સ્ટારને પણ ટક્કર આપે છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર 2017ના રોજ લેખક અને નિર્માતા હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા છે. બે બાળકોની માતા પણ છે.

5 / 6
 ભારતી સિંહ 41 વર્ષની છે. તેનું બાળપણ ખુબ સંધર્ષભર્યું રહ્યું છે.તે ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી કોમેડિયનમાંની એક છે.

6 / 6
ભારતી સિંહ લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તેના મજબૂત કોમિક ટાઇમિંગ અને સ્પષ્ટવક્તાથી તેમણે લાખો ચાહકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. માતા બન્યા છતાં, તેમણે કામ કરવાનું ચાલુ રાખ્યું અને તે પ્રેગ્નન્સી દરમિયાન પણ શૂટિંગ કરતી જોવા મળી હતી.

Follow Us