મહારાણીઓ જેવી લાઈફ સ્ટાઈલ , લગ્ઝરી કારની શૌખીન છે અભિનેત્રી જુઓ પરિવાર

આજે આપણે બોલીવુડની એક અભિનેત્રી વિશે વાત કરીશું જે તેના ચાર્મ ઉપરાંત સોશિયલ મીડિયા પર ખુબ જાણીતી છે. ક્રિકેટર સાથે જોડાય ચૂક્યું છે નામ,વર્ષ 2018 માં, ઉર્વશી રૌતેલાના ઋષભ પંત સાથે ડેટિંગના ઘણા સમાચાર વાયરલ થયા હતા. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પરંતુ ક્રિકેટરે આ વાત નકારી કાઢી હતી.

| Updated on: Feb 25, 2025 | 10:11 AM
4 / 11
15 વર્ષની ઉંમરે તેની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી અને અગાઉ મિસ ટીના ઈન્ડિયા 2009નો ખિતાબ પણ જીત્યો હતો.રૌતેલાએ 2013 માં સિંઘ સાબ ધ ગ્રેટ (2013) સાથે અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારથી તે સનમ રે (2016), ગ્રેટ ગ્રાન્ડ મસ્તી (2016), હેટ સ્ટોરી 4 (2018) અને પાગલપંતી (2019) જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે.

5 / 11
રૌતેલાનું શિક્ષણ કોટદ્વારની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં થયું હતું. તે ગાર્ગી કોલેજ, દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે,ઉર્વશીનો નાના ભાઈ યશરાજ રૌતેલાએ દુબઈથી ટ્રેનિંગ લીધી છે અને હાલમાં તે એક એરલાઈનમાં કેપ્ટન છે.

6 / 11
 બોલિવૂડમાં અભિનય શરૂ કરતા પહેલા ઉર્વશીએ ન્યૂયોર્ક ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો હતો. તે હિપ હોપ, કન્ટેમ્પરરી બેલીઅને ભરતનાટ્યમ સહિત વિવિધ નૃત્ય શૈલીઓની તાલીમ પણ મેળવી ચૂકી છે.

7 / 11
બોલિવૂડ ફિલ્મો, વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા ચર્ચામાં રહે છે. જેનું ક્રિકેટર સાથે પણ નામ જોડાય ચૂક્યું છે. ઉર્વશી રૌતેલા આઈપીએલમાં ખુબ ચર્ચામાં આવે છે.

8 / 11
ઉર્વશી રૌતેલા અવારનવાર સમાચારોમાં રહે છે. ક્યારેક તેના ક્રશ વિશે. આ ક્રશ બીજું કોઈ નહીં પણ ભારતીય ક્રિકેટ ટીમનો એક ખાસ ખેલાડી છે. ઉર્વશી રૌતેલા અવારનવાર ક્રિકેટર ઋષભ પંત વિશે ઘણી પોસ્ટ કરે છે.

9 / 11
ઉર્વશી રૌતેલા પોતાના ગ્લેમર અને સ્ટાઈલને કારણે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ફેમસ છે.

10 / 11
IPL ટ્રોફી જાહેર કરવાથી લઈને તેના ફેશન શોની જજ બનવા સુધી, ઉર્વશી હંમેશા સમાચારમાં રહે છે. ભલે તે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેની નેટવર્થ સાંભળીને સારી અભિનેત્રી પણ ચોંકી જાય છે.

11 / 11
ઉર્વશી રૌતેલા રાજા મહારાજાઓ જેવી લાઈફ સ્ટાઈલ જીવે છે, તેને લગ્ઝરી ગાડીઓનો ખુબ ખુશ છે અને વિદેશમાં પણ ફરતી જોવા મળે છે.

Published On - 9:19 am, Sun, 28 January 24