બિગ બોસ 17: ‘સંસ્કારી બહુ’ અંકિતા લોખંડે બોલ્ડનેસમાં બોલીવુડ અભિનેત્રીઓને આપે છે માત, જુઓ તસવીર

બિગ બોસ 17ના ટોપ 5માં સામેલ અભિનેત્રી અંકિતા લોખંડે જે સારી સારી બૉલીવુડ અભિનેત્રીને પણ માત આપે છે. સંસ્કારી બહુબો રોલ કરનારી એક્ટર અંકિત રિયલ લાઈફ માં રૂપ સુંદરીથી કમ નથી. તેની તસવીરો જોઈ ચાહકો ભાન ભૂલી બેઠા છે.

| Updated on: Jan 27, 2024 | 11:22 PM
4 / 8
અંકિતા લોખંડેએ ટીવી શો પવિત્ર રિશ્તાથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શોથી અંકિતાને દરેક ઘરમાં એક ખાસ ઓળખ મળી હતી.

5 / 8
અંકિતાએ પવિત્ર રિશ્તામાં અર્ચનાની ભૂમિકા ભજવી હતી. આ શો પછી તેને એક સંસ્કારી વહુ તરીકેનો ટેગ મળ્યો.

6 / 8
અંકિતા ભલે પડદા પર સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા ભજવી રહી હોય, પરંતુ તે વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસવીરોથી ભરેલું છે.

7 / 8
આ બોલ્ડ તસવીરોમાં અંકિતાની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ફેન્સ દંગ રહી જશે.

8 / 8
અંકિતા પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Published On - 11:21 pm, Sat, 27 January 24