Bhooth Bangla Cast Networth : અક્ષય કુમાર, પરેશ રાવલથી લઈને તબ્બુ સુધી ‘ભૂત બાંગ્લા’ના આ સ્ટાર કેટલા પૈસાદાર છે?

Bhooth Bangla Cast Networth : અક્ષયકુમારની અપકમિંગ ફિલ્મ ભૂત બંગ્લો છે. જે 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં એક ભૂલ ભૂલૈયા જેવી વાઈબ્સ આપવામાં આવી છે. ટીઝરમાં અક્ષય કુમાર સિવાય પરેશ રાવલ, રાજપાલ યાદવ, તબ્બુ તેમજ વામિકા જોવા મળશે. તો ચાલો આજે આપણે જાણીએ કે, 'ભૂત બાંગ્લા'નો ક્યો સ્ટાર સૌથી વધારે પૈસાદાર છે,

| Updated on: Mar 13, 2026 | 3:48 PM
1 / 6
અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ભૂત બંગલાને લઈ ચાહકોમાં ખુબ ઉત્સાહ છે. ફિલ્મ 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેનું એક ગીત અને ટીઝર રીલિઝ થઈ ચૂક્યું છે. જેને જોઈ હવે ચાહકોને ફિલ્મ જોવાનો ઉત્સાહ છે.

2 / 6
અક્ષય કુમાર લાંબા સમય પછી કોમેડિ હોરરમાં જોવા મળશે. રિપોર્ટ મુજબ ખેલાડી કુમારની કુલ સંપત્તિ અંદાજે 2500 કરોડની આસપાસ છે.

3 / 6
 રિપોર્ટ મુજબ પરેશ રાવલ 198 કરોડની સંપત્તિનો માલિક છે.પરેશ રાવલને ફિલ્મ ભૂત બાંગ્લા માટે આશરે 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તેમનો એક ખાસ રોલ હશે.

4 / 6
આ લિસ્ટમાં બીજું નામ તબ્બુનું આવે છે. 54 વર્ષ અભિનેત્રી સતત મોટી ફિલ્મનો ભાગ રહી છે. પોતાની એક્ટિંગથી બધાને ઈમ્પ્રેસ કરનાર અભિનેત્રીની રિપોર્ટ મુજબ 22 કરોડ નેટવર્થ છે.

5 / 6
વામિકા ગબ્બીએ પોતાની એક્ટિંગથી ચાહકોને ખુબ ઈમ્પ્રેસ કર્યા છે. આ કારણે તેને આજે અનેક પ્રોજેક્ટ મળી રહ્યા છે.રિપોર્ મુજબ અભિનેત્રીની કુલ સંપત્તિ અંદાજે 10-15 કરોડ રુપિયા છે.

6 / 6
હવે આપણે રાજપાલ યાદવની વાત કરીએ તો તેઓ હાલમાં ખુબ ચર્ચામાં રહ્યા છે. અનેક સ્ટાર્સ તેની મદદ પણ કરી હતી. અભિનેતા પણ આ ફિલ્મનો ભાગ છે. રિપોર્ટ મુજબ રાજપાલ યાદવની કુલ સંપત્તિ અંદાજે 80 કરોડ છે.

Follow Us