મોનાલિસાની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ થયા દિવાના, તસવીરો પર વરસાવ્યો પ્રેમ
મોનાલિસાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મોનાલિસાએ ડીપ નેક બોડીકોન ડ્રેસ પહેર્યો છે. જેમાં તેના ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ કર્યો છે. તેની સુંદરતા જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે અને તેના વખાણ કરી રહ્યા છે.