અર્ચના પુરન સિંહ હસી હસીને કમાય લે છે કરોડો રુપિયા , જાણો એક એપિસોડના કેટલા રુપિયા લે છે
રિપોર્ટ અનુસાર અર્ચના પુરન સિંહ એક એપિસોડ માટે 10 લાખ રુપિયાનો ચાર્જ લે છે. સાથે કપિલ શર્માની ત્રીજી સીઝનમાં અર્ચના પુરને 8 કરોડ રુપિયાની મોટી રકમ લીધી છે. કોમેડી સર્કસ અને ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન જેવા કોમેડી શોમાં જજ પણ રહી ચુકી છે.
ધ કપિલ શર્મા શોમાં કપિલ શર્માની અર્ચના પુરન સાથે મજાકિયો અંદાજ ચાહકોને ખુબ પસંદ આવે છે.તમને જણાવી દઈએ કે હવે ફરી એકવાર કપિલ શર્મા 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં તેની આખી સ્ટાર કાસ્ટ સાથે જોવા મળી રહ્યો છે.
5 / 5
અર્ચનાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો, જેના કારણે તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને મોડલિંગમાં કરિયર બનાવવા મુંબઈ આવી હતી.