
કિંજલ દવેના ફોટોમાં તેની સ્ટાઈલ પાસે બોલિવુડ અભિનેત્રીઓ પણ ટુંકી પડી હતી. ગુજરાતી સિંગર સિમ્પલ લુકમાં પણ ખુબ જ સુંદર લાગી રહી હતી. તેનું આઉટફિટ સૌ કોઈને પસંદ આવ્યું હતુ.

ગુજરાતી સિંગર અનંત અંબાણી સાથે પોઝ આપતી જોવા મળી હતી. નીતા અંબાણી સહિત અન્ય લોકો સાથેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ છે.