બોલિવૂડ ડાયરેક્ટરના પુત્ર અગ્નિ ચોપરાનું નસીબ ચમકશે! આ 3 IPL ફ્રેન્ચાઇઝી મોટી બોલી લગાવી શકે છે

બોલિવુડના દિગ્ગજ ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાનો દીકરો અગ્નિ ચોપરા હાલમાં રણજી ટ્રોફીમાં રનનો ઢગલો કરી રહ્યો છે. અગ્નિ ચોપરા શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

| Updated on: Oct 27, 2024 | 2:56 PM
4 / 6
બોલિવૂડ ડાયરેક્ટરના પુત્ર અગ્નિ ચોપરાનું નસીબ ચમકશે! આ 3 IPL ફ્રેન્ચાઇઝી મોટી બોલી લગાવી શકે છે

5 / 6
મુંબઈ ઈન્ડિયન્સ અગ્નિ ચોપરાને લઈ શકે છે. કારણ કે, અગ્નિએ મુંબઈ માટે જૂનિયર ક્રિકેટ રમ્યો છે.આ સિવાય આરસીબી અને પંજાબ પણ બોલી લગાવી શકે છે.

6 / 6
 અગ્નિએ ગત્ત સીઝનમાં મેઘાલય વિરુદ્ધ સદી ફટકારી હતી. તેમણે 105 રન બનાવ્યા હતા. અત્યારસુધી રમાયેલી 8 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 91.13ની એવરેજથી 1367 રન બનાવ્યા છે. તેણે 7 લિસ્ટ A મેચમાં 174 રન બનાવ્યા છે. આ ખેલાડીએ 7 T-20 મેચમાં 234 રન બનાવ્યા છે.