49 વર્ષની અભિનેત્રીએ સ્ટાઇલિશ લુકમાં પોતાનું ફિગર બતાવ્યું, જુઓ ફોટો

49 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી પોતાની સ્ટાઇલથી ચર્ચામાં રહે છે.શિલ્પા રેડ કાર્પેટ પર પોતાના ચાર્મનો ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.આ લુક જોઈ ચાહકો પણ શિલ્પાના આ લુકના વખાણ કરતા થાકતા નથી.

| Updated on: May 28, 2025 | 3:30 PM
4 / 6
શિલ્પાએ બ્રિટિશ ડિઝાઇનર હેલેન અલ્થોની દ્વારા બનાવેલ સ્ટાઇલિશ સ્કર્ટ સૂટ પસંદ કર્યો. તેના આઉટફિટની અનોખી સ્ટાઇલ, ડિટેલિંગ અને ક્લાસીનેસ જોવા જેવી હતી. ગ્લેમરસ લુકની સાથે, શિલ્પાએ તેના ફિગરને પણ ફ્લોન્ટ કર્યું હતુ.

5 / 6
 બ્લેક જેકેટ સ્ટાઇલના ક્રોપ ટોપ અને ટ્રાઉઝરમાં જોવા મળેલી શિલ્પા શેટ્ટી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

6 / 6
તમને જણાવી દઈએ કે શિલ્પાએ આવું પહેલી વાર નથી કર્યું. અભિનેત્રીનો સ્ટાઇલિશ લુક દર વખતે ચર્ચાનો વિષય બની જાય છે, જેને જોઈને ચાહકો પણ પ્રેમ વરસાવે છે.