14 કિલો સોનાની દાણચોરી કરનારી DGP ની દીકરી અને એક્ટ્રેસ રાન્યા રાવ 18 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં ધકેલાઈ, જુઓ Photos

સોનાની દાણચોરીના કેસને કારણે કન્નડ અભિનેત્રી રાન્યા રાવ હેડલાઇન્સમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બેંગલુરુ એરપોર્ટ પર 14 કિલો સોના સાથે પકડી હતી. તે પછી, IPS અધિકારીની પુત્રી વિશે બધે ચર્ચાઓ શરૂ થઈ.

| Updated on: Mar 05, 2025 | 6:17 PM
4 / 5
રાન્યા આઈપીએસ અધિકારી રામચંદ્ર રાવની બીજી પત્ની અને તેમના પહેલા પતિની પુત્રી છે. તે શરીરમાં સોનાના લગડી લઈને બેંગ્લોર આવી હતી. તેણે કહ્યું હતું કે તે વ્યવસાય માટે દુબઈ જઈ રહી હતી. પરંતુ દિલ્હી ડીઆરઆઈ ટીમને રાન્યાની દાણચોરી વિશે માહિતી મળી હતી.

5 / 5
તેથી, ૩ માર્ચે, ડીઆરઆઈના અધિકારીઓ રાન્યાના આગમનના 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી ગયા. રાન્યા દુબઈથી એમિરેટ્સ ફ્લાઇટમાં આવી હતી. સોમવારે સાંજે લગભગ 7 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પર ડીઆરઆઈ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

Published On - 6:05 pm, Wed, 5 March 25