
અભિનેત્રીએ પોતાના કરિયરમાં કેટલીક હિટ તો કેટલીક ફ્લોપ ફિલ્મો આપી છે. પોતાના કરિયરમાં કુલ 41ફિલ્મો કરી છે. 2 વર્ષમાં 10 ફિલ્મો કરી હતી. તેમની 2026માં આવેલી ફિર હેરા ફેરી અને રેસ ફિલ્મ હિટ રહી હતી.

હાલમાં અભિનેત્રી બોલિવુડથી દુર છે અને પોતાની દીકરી અને પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે લાઈફ એન્જોય કરી રહી છે.બિપાશા બાસુ એક દીકરીની માતા છે.

બિપાશા બાસુને બોલીવુડની સૌથી પૈસાદાર અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. એક અહેવાલ મુજબ, તેમની કુલ સંપત્તિ 113 કરોડ. જેમાં 16 કરોડ ની કિંમતનું ઘર સામેલ છે.

તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 2 કરોડ જેટલી મોટી રકમ લે છે. તેમના કાર કલેક્શનમાં ઓડી ક્યૂ અને ટોયોટા ફોર્ચ્યુનર જેવા લક્ઝરી કારનો સમાવેશ થાય છે.