સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી બન્યો સ્ટાર, આવો છે વિરાજ ઘેલાણીનો પરિવાર

|

Oct 09, 2024 | 12:24 PM

બોલિવુડ હોય કે પછી કોઈપણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય તેમાં નામ મેળવવું એક મોટી વાત છે. ત્યારે એક ગુજરાતી યુવાને સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે. વિરાજે પોતાના કામના દમ પર બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તો આજે આપણે ગુજરાતી અભિનેતા વિરાજ ઘેલાનીના પરિવાર વિશે વાત કરીએ.

1 / 12
ફિલ્મી દુનિયાનો સ્ટાર હોય કે સોશિયલ મીડિયા પરનો ફેમસ ચહેરો એકવાર તે લોકપ્રિય થઈ જાય પછી તેના ચાહકો વધી જાય છે.ગુજરાતી ફિલ્મ 'ઝમકુડી'થી તેની ફિલ્મની શરૂઆત કરનાર અભિનેતા વિરાજ ઘેલાણીના પરિવાર વિશે જાણીએ.

2 / 12
વિરાજ ઘેલાણીના પરિવાર વિશે તેમજ તેના કરિયર વિશે રસપ્રદ વાતો જાણો.

3 / 12
વિરાજ ઘેલાણીનો જન્મ 5 માર્ચ 1990ના રોજ બોરીવલી, મુંબઈમાં થયો છે. તમને જણાવી દઈએ કે, વિરાજના માતા-પિતા બંન્ને શિક્ષક રહી ચૂક્યા છે.

4 / 12
અભિનેતા વિરાજ ઘેલાનીએ પોતાના કરિયરની શરૂઆત 'ગોવિંદા નામ મેરા'થી કરી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન વિરાજે આ ફિલ્મમાં કામ કરવાનો પોતાનો કડવો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે,ગુજરાતી સામે પંગો લેવો નહિ

5 / 12
વિરાજ ઘેલાનીએ એક પોડકાસ્ટમાં ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન તેણે પોતાની ડેબ્યૂ ફિલ્મ દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે પણ વાત કરી હતી. વિરાજે ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મના ટ્રેલર લોન્ચમાં કંઈક એવું થયું, જે વિરાજને બિલકુલ પસંદ ન આવ્યું.

6 / 12
ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' ધર્મા પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી હતી, પરંતુ જ્યારે આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું ત્યારે કોઈએ વિરાજને આમંત્રણ આપ્યું ન હતું. આનાથી વિરાજને ઘણું દુઃખ થયું હતું અને તેણે તે જ ક્ષણે નક્કી કરી લીધું હતું કે તે ચોક્કસ બદલો લેશે.

7 / 12
વિરાજ ઘેલાનીની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ છે, પરંતુ તેણે પોતાના કામના આધારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. વિરાજે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં પણ કામ કર્યું છે. ઈન્ટરનેટ પર લોકો વિરાજને ખૂબ પસંદ કરે છે અને તેના ફોલોઅર્સ પણ ઘણીવાર તેને સપોર્ટ કરતા જોવા મળે છે.

8 / 12
કન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાની સોશિયલ મીડિયા સહિત બોલિવુડ ફિલ્મ તેમજ વેબસિરીઝમાં પણ કામ કરી ચૂક્યો છે.મુંબઈમાંથી ડિપ્લોમા ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી પૂર્ણ કર્યો છે.

9 / 12
વિરાજ જ્યારે મુંબઈની ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાં અભ્યાસ કરતો હતો, ત્યારે તે કોલેજની એક ઈવેન્ટમાં કોમિક એક્ટનો ભાગ હતો. તેણે તેમાં ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક ડોલી બિન્દ્રાની ભૂમિકા ભજવી હતી. ત્યાં હાજર દર્શકોએ તેના અભિનયને બિરદાવ્યો હતો. ત્યારબાદ તેણે તેની કોલેજમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં અભિનય કરવા અને શો હોસ્ટ કરવાનું શરૂ કર્યું.

10 / 12
 તેણે વિવિધ ફિલ્મ પ્રોડક્શન હાઉસમાં અનેક ઓડિશન આપ્યા પરંતુ તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ વિરાજે તેના સ્નેપચેટ એકાઉન્ટ પર કોમિક વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેના વીડિયો લોકપ્રિય થવા લાગ્યા.

11 / 12
વિરાજને તેના કોમિક વીડિયો માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે. 2022માં તેને એક્ઝિબિટ મેગેઝિન દ્વારા ધ એન્ટરટેનર ઓફ ધ યર એવોર્ડ (2022) મળ્યો.વિરાજે ભારતીય મીડિયા કંપની Pocket Aces Pictures Pvt.માં કન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ કામ કર્યું છે.

12 / 12
આજે ફિલ્મ ઉદ્યોગમાં વિરાજ ધેલાની એક મોટું નામ બની ચૂક્યું છે.

Published On - 12:11 pm, Wed, 9 October 24

Next Photo Gallery