55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો સમાપન સમારોહના જુઓ ફોટો

|

Dec 01, 2024 | 12:38 PM

55માં ભારતીય આંતરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનાવિજેતાઓનું લિસ્ટ જોઈએ તો, શ્રેષ્ઠ અભિનેતા પુરૂષ- એડમ બેસા,શ્રેષ્ઠ વેબ સિરીઝ- લંપન ,ગોલ્ડન પીકોક એવોર્ડ- 'ટોક્સિક',શ્રેષ્ઠ અભિનેત્રી - વેસ્ટા માટુલિટે અને ઈવા રુપેકાઈટ ,શ્રેષ્ઠ દિગ્દર્શક- બોગદાન મુરેસાનુ ,બેસ્ટ ડેબ્યુ ફીચર ફિલ્મ - અમેરિકન ડિરેક્ટર સારાહ ,ભારતીય ફિલ્મ પર્સનાલિટી 2024- વિક્રાંત મેસી

1 / 5
55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)નો સમારોહ પૂર્ણ થયો છે.  આ કાર્યક્રમ ગોવાના ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ઈન્ડોર સ્ટેડિયમમાં સમપન્ન થયો છે. આ દરમિયાન અનેક કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

2 / 5
 આ ફિલ્મ મહોત્સવમાં 75 દેશની 200થી વધુ ફિલ્મો સામેલ હતી. કાર્યક્રમમાં એવોર્ડની પણ જાહેરાત કરવામાં આવી ચૂકી છે. મરાઠી ફિલ્મ ધરાટ ગણપતિ માટે ભારતીય ફીચર ફિલ્મના સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ જીત્યો છે.

3 / 5
IFFI ની 2024 સીઝનમાં 11,332 પ્રતિનિધિઓની હાજરી જોવા મળી હતી, જે IFFI 2023ની સરખામણીમાં 12%નો વધારો દર્શાવે છે. 28 દેશોના આંતરરાષ્ટ્રીય સહભાગીઓની સાથે ભારતભરના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ સ્વાગત કર્યું હતું.

4 / 5
ફિલ્મ બજારના કિસ્સામાં પ્રતિનિધિઓની સંખ્યા વધીને 1,876 થઈ છે, જે ગયા વર્ષે 775ની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે. વિદેશી પ્રતિનિધિઓએ 42 દેશોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ વર્ષે ફિલ્મ બજારના બિઝનેસ અંદાજો રૂ. 500 કરોડને વટાવી ગયા છે, જે નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.

5 / 5
55માં ભારતીય આંતરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનાવિજેતાઓનું લિસ્ટ જોઈએ તો, શ્રેષ્ઠ અભિનેતા પુરૂષ- એડમ બેસા,શ્રેષ્ઠ વેબ સિરીઝ- લંપન ,ગોલ્ડન પીકોક એવોર્ડ- 'ટોક્સિક',શ્રેષ્ઠ અભિનેત્રી - વેસ્ટા માટુલિટે અને ઈવા રુપેકાઈટ ,શ્રેષ્ઠ દિગ્દર્શક- બોગદાન મુરેસાનુ ,બેસ્ટ ડેબ્યુ ફીચર ફિલ્મ - અમેરિકન ડિરેક્ટર સારાહ ,ભારતીય ફિલ્મ પર્સનાલિટી 2024- વિક્રાંત મેસી

55માં ભારતીય આંતરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનાવિજેતાઓનું લિસ્ટ જોઈએ તો, શ્રેષ્ઠ અભિનેતા પુરૂષ- એડમ બેસા,શ્રેષ્ઠ વેબ સિરીઝ- લંપન ,ગોલ્ડન પીકોક એવોર્ડ- 'ટોક્સિક',શ્રેષ્ઠ અભિનેત્રી - વેસ્ટા માટુલિટે અને ઈવા રુપેકાઈટ ,શ્રેષ્ઠ દિગ્દર્શક- બોગદાન મુરેસાનુ ,બેસ્ટ ડેબ્યુ ફીચર ફિલ્મ - અમેરિકન ડિરેક્ટર સારાહ ,ભારતીય ફિલ્મ પર્સનાલિટી 2024- વિક્રાંત મેસી

Next Photo Gallery